News

બે દિવસ પહેલા પોરબંદરમાં અદાણી સી.એન.જી. ગેસ દ્વારા સી.એન.જી. સ્ટેશન અને ગેસ ચેમ્બરોમાં આકસ્મિક ચેકીંગનું નાટક કર્યુ હતુ ...
‚પિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ર્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા ...
દિલજીત દોસાંઝે મેટ ગાલાનો એક પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે જે સ્કૂલ ફેન્સી ડ્રેસ સ્પર્ધાની યાદ અપાવી શકે છે. તેણે કહ્યું કે ...
ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે અને દરિયા કિનારાના શહેરોમાં પણ સુરજદાદા લાલઘુમ બનીને અગનવર્ષા કરી રહ્યા છે.ત્યારે ...
ગઇકાલે જામનગરમાં બપોરે અસહ્ય બફારો હતો પરંતુ કલેકટર કચેરી દ્વારા તાપમાન દર્શાવ્યુ તેનાથી લોકો નારાજ: ચોમાસુ અરબી સમુદ્રમાં ...
પોરબંદરના છાંયા વિસ્તારમાં કર્લી જળાશય ખાતે વિહરતા પક્ષીઓનો શ્ર્વાન દ્વારા શિકાર કરવામાં આવતો હોવાના બનાવો વધ્યા છે તેથી ...
૨૦૦૩ માં આવેલી ફિલ્મ 'કલ હો ના હો' ની ગણતરી ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મોમાં થાય છે. હવે તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ તેના સોશિયલ મીડિયા ...
જામનગર જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિના સંજોગો થયા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તરત જ ખબર પડે કે આ પ્રકારની સ્થિતિનું ...
દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને ડેન્ગ્યુ તાવ પ્રત્યે જાગૃત કરવાનો છે.
રાજયમાં છેલ્લ ા કેટલાક સમયથી ગન કલ્ચર ડેવલપ થયું છે સામાજિક પ્રસંગમાં ફાયરિંગ અને હુમલાના બનાવો વધી રહ્યા છે આડેધડ ગન લાયસન્સ ...
સિકકામાં હોટલ પાસે બેઠેલા એક યુવાનને ઢીકાપાટુનો માર મારી ધોકા વડે પગમાં ફ્રેકચર કર્યાની ૩ ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
દેવભૂમિ જિલ્લાના દ્વારકા-પોરબંદર હાઇવે પર ટેન્કરે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાણખોખરીના ચાલક ...