News
હવે લે’ર લાગી હવે લે’ર લાગી, હાં રે મને વાગ્યો છે બોરડીનો કાંટો હવે લે’ર લાગી... હાં રે મારા સસરાના વૈદડા તેડાવો હાં રે મારા ...
થો ડા દિવસો અગાઉ ફિલ્મ સ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ મીડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો કે ‘ગોવિંદાની કરીઅર ખતમ થવા પાછળ ...
‘પ હેલું સુખ એ જાતે નર્યા’. ‘શરીરમાધ્યમ ખલુ ધર્મસાધનમ’ એટલે કે શરીર સ્વસ્થ હશે તો બધાં સાધન સફળ થશે. કોઈપણ કામ પાર પાડવું હોય ...
કેટલું ઉદાસીન વાતાવરણ છે. ચાંદ, યાદ છે તને? મારી મા કહેતી હતી મને – આ જે ચાંદો છે ને? એ તારા મામા છે. જ્યારે પણ તું યાદ કરીશ, ...
બં કિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું હતું કે આ એક એવા હતભાગી દેશની મધુર ...
આ પણા લોકલાડીલા હાસ્યલેખક ગઇ કાલે ધોરાજીના બસ સ્ટેન્ડ પર ‘સ્પોટ’ થયા હતા. એમને ઍરપૉર્ટ પર ‘સ્પોટ’ કરવાનું શક્ય નથી કારણ કે, ...
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થતાં વરસાદી માહોલ શરૂ થયો છે. મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 ...
મહેસાણાના ગાંધીનગર રોડ પર સાઈબાબા મંદિર નજીક વેગેનાર કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ઉપર પટકાયેલા ...
કો ઈ માટીડો ‘અમારા જમાનામાં’ કહે કે તરત આપણને થાય કે હાલો હવે ગૈઢું ગૈઢું કાંઈક આવસે. દુવારકાના ધીસની હાથચાલાકી ઈ છે કે અચાનક ...
શુ ભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે નવો અધ્યાય રચવા પહોંચી છે. ભારત પહેલી ટેસ્ટ ક્રિકેટ ...
હાલના સફાઇ વોર્ડ : 1.રાધનપુર રોડ, 2.નાગલપુર, 3.ગોદામ, 4.ગોપીનાળા, 5. સ્ટેશન, 6.પરા, 7.પટવાપોળ, 8.બિલાડી બાગ. નવા સૂચિત સફાઇ ...
ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલા વરસાદની શરૂઆત થતાની સાથે વારંવાર લાઈટ જવાને લીધી લોકો પરેશાન થઈ ગયા છે. પીજીવીસીએલના ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results