News
હવે લે’ર લાગી હવે લે’ર લાગી, હાં રે મને વાગ્યો છે બોરડીનો કાંટો હવે લે’ર લાગી... હાં રે મારા સસરાના વૈદડા તેડાવો હાં રે મારા ...
થો ડા દિવસો અગાઉ ફિલ્મ સ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ મીડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો કે ‘ગોવિંદાની કરીઅર ખતમ થવા પાછળ ...
કેટલું ઉદાસીન વાતાવરણ છે. ચાંદ, યાદ છે તને? મારી મા કહેતી હતી મને – આ જે ચાંદો છે ને? એ તારા મામા છે. જ્યારે પણ તું યાદ કરીશ, ...
‘પ હેલું સુખ એ જાતે નર્યા’. ‘શરીરમાધ્યમ ખલુ ધર્મસાધનમ’ એટલે કે શરીર સ્વસ્થ હશે તો બધાં સાધન સફળ થશે. કોઈપણ કામ પાર પાડવું હોય ...
બં કિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું હતું કે આ એક એવા હતભાગી દેશની મધુર ...
આ પણા લોકલાડીલા હાસ્યલેખક ગઇ કાલે ધોરાજીના બસ સ્ટેન્ડ પર ‘સ્પોટ’ થયા હતા. એમને ઍરપૉર્ટ પર ‘સ્પોટ’ કરવાનું શક્ય નથી કારણ કે, ...
ગ ઝલને વધુ ગુજરાતીપણા સાથે રળિયાત કરી છે શૂન્ય પાલનપુરીએ. પરંપરાના દોરમાં શૂન્યસાહેબનો દમામ આજપર્યંત અકબંધ છે. ગઝલના પોતનો ...
કો ઈ માટીડો ‘અમારા જમાનામાં’ કહે કે તરત આપણને થાય કે હાલો હવે ગૈઢું ગૈઢું કાંઈક આવસે. દુવારકાના ધીસની હાથચાલાકી ઈ છે કે અચાનક ...
શુ ભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે નવો અધ્યાય રચવા પહોંચી છે. ભારત પહેલી ટેસ્ટ ક્રિકેટ ...
એ વોર્ડ એટલે મૂળભૂત રીતે કોઈ વ્યક્તિની સુંદર કામગીરીને બિરદાવવું, પ્રોત્સાહન આપવું તે છે. તેના વિવિધ સ્વરૂપો હોઈ શકે, તે ...
નખ મહિલાની સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય દેખભાળ ન રાખવાથી નખ બરડ થઈ જાય અથવા પીળા પડી જાય છે. જો તમે નખને લગતી આવી કોઈ ...
રાપર તાલુકામાં સતત ચોથા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઇંચ પાણી વરસ્યું હતું. સોમવારની ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results