News

પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના ૨૬ ગુન્હા દાખલ થયા છે જેમા શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દા‚ના ધંધાર્થીઓ સામે ...
જામનગર શહેર, જીલ્લામાં જુગાર અંગે ૧૦ સ્થળોએ પોલીસે દરોડા પાડીને ૬ મહિલા સહિત ૪૭ પતાપ્રેમીઓને રોકડ, મોબાઇલ, વાહન અને સાહિત્ય ...
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક તેમના પત્ની અને પુત્રને લઇને મોઢવાડા ગામે લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા જતા ...
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૧.૮ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૬ ડીગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા, પવનની ગતિ ૨૦ ...
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ...
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ ૧૫-મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ...
મીયાણી મરીન પોલીસમથક વિસ્તારમાં ચોરી અને ગુમ થયેલ બાઇક અને સ્કૂટર પોલીસે શોધીને પરત આપ્યા હતા. જૂનાગઢ રેન્જ પોલીસ નિરીક્ષક ...
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આયુર્વેદીક સીરપ તથા હેન્ડરબની આડમાં નશાયુકત પીણાનો કારોબાર ચલાવતા વ્હાઇટકોલર બુટલેગર વિરુઘ્ધ કડક ...
શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં લોકો મહામૃત્યુંજયનો જાપ કરાવે છે અને શિવજી ભગવાનને પ્રસન્ન કરવા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરે ...
જામનગરના નામીચા શખ્સ સામે બે દિવસ પહેલા યુવાનનું બાઇક ઝુંટવી લઇ માર મારવાની ફરીયાદ દાખલ થઇ હતી દરમ્યાનમાં આ શખ્સે વધુ એક લખણ ...
જગત મંદિર દર વર્ષની જેમ લાઇટિંગના ડેકોરેશન થી ઝગમગી ઊઠે તે માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હાથી ગેટ રબારી ગેટ ઇસ્કોન ...